તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:જિલ્લાના 400 શિક્ષકો સાથે ડીઇઓનો વેબીનાર

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લાના 400 શિક્ષકો સાથે ડીઇઓ આર.એસ. ઉપાધ્યાયે વેબીનાર યોજ્યો હતો. વેબીનારમાં ઉપસ્થિત જિલ્લાના આચાર્યો, નોડલ અધિકારી, એસ.વી. એસ કન્વીનર, બીઆરસી સંઘના હોદ્દેદારો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. ખાસ કરીને ઓનલાઇન કસોટી, માધ્યમિક શાળામાં ભરતી માટે રોસ્ટર પ્રમાણીત કરવું, ઓનલાઇન શિક્ષણમાં સતત દેખરેખ રાખવી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જઇ બાળકોને શિક્ષણ મળી રહે તે માટે વધુમાં વધુ પ્રયાસ કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ નિલેશભાઇ સોનારા, અશ્વિનભાઇ ચાવડાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો