મેઘમહેર:માણેકવાડા ગામે માલબાપા મંદિરમાં પાણી ઘુસ્યા

માણેકવાડા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી માણેકવાડા ગામ પાસેની સાબલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને નદી કિનારે આવેલા માલબાપા મંદિરમાં  ગોઠણસમા પાણી ભરાઇ ગયાં હતાં. જોકે નદીનું સ્તર ઘટતાં ધીમે - ધીમે પાણી ઓસરી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...