તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:જૂનાગઢમાં કિરણ એક્ટિવીટી ક્લબ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કિરણ એક્ટિવીટી ક્લબ દ્વારા વિવિધ હરિફાઇ યોજવામાં આવી હતી. ખાસ કરીને બાળકો માટે બાળવાર્તા તેમજ બહેનો માટે તુલસી વિવાહ પરિવાર સાથે કઇ રીતે ઉજવો છો તેની હરિફાઇ રાખવામાં આવી હતી. દરમિયાન બાળવાર્તામાં ભાગ લેનાર દરેક બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે બહેનોની તુલસી વિવાહ ઉજવવાની સ્પર્ધામાં કામાક્ષીબેન વસાવડા, ભાવનાબેન દેસાઇ, જયાબેન પરમાર, સેજલબેન ભીંડોરા, મૃદુલાબેન કારીયા વિજેતા બનતા તેમને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. બન્ને હરિફાઇમાં નિર્ણાયક તરીકે પ્રચેતાબેન વોરાએ સેવા આપી હોવાનું કિરણ એક્ટિવીટી ક્લબના ફાઉન્ડર કિરણબેન સોલંકીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો