તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથની મુલાકાતે:ઉતરાખંડના રાજયપાલએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્‍યુ, મહાપૂજા કરી

સોમનાથ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજે જગવિખ્‍યાત પ્રથમ આદિ જ્યોતિર્લીગ સોમનાથ મંદિરે ઉતરાખંડના રાજયપાલ શ્રીમતી બેબીરાની મૌર્ય આવી પહોંચતા સ્‍થાનીક તંત્ર અને મંદિર ટ્રસ્‍ટના અઘિકારીઓએ આવકાર્યા હતા. રાજયપાલ બેબીરાની મૌર્યએ મંદિરે જઇ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી તત્કાલ મહાપૂજા કરી ઘન્‍યતા પ્રાપ્‍ત કરી હતી. રાજયપાલનું સોમનાથ ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ મોમેન્‍ટો આપી શાલ ઓઢાડી સન્‍માન કર્યુ હતુ. આ તકે રાજયપાલ બેબીરાની મૌર્યએ મંદિરની વિશેષતાની જાણકારી મેળવી પ્રભાવિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો