તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિનોવેશનની કામગીરી:અઢી હજાર વર્ષ જૂના ઉપરકોટ ફરતે અઢી હજાર કાંગરા, 2504 કાંગરા ફરી જીવંત બનશે

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં હાલ ઉપરકોટના કિલ્લાનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. 2,72,490 ચોરસવારમાં પથરાયેલા ઉપરકોટના કિલ્લાનું કંઝર્વેશન, રિસ્ટોરેશન અેન્ડ ડેવોલોપમેન્ટની કામગીરી માટે 44.46 કરોડ રૂપિયા ફાળવાયા છે. આ કામગીરી માટે ગુજરાત પ્રવાસન નિગમ લિમીટેડને જવાબદારી સોંપાઇ છે. અઢી હજાર વર્ષ જૂના ઉપરકોટ ફરતે અઢી હજાર કાંગરા આવેલા છે. કાંગરા જર્જરીત હોય, તમામની ગણતરી કરી કાંગરા પર નંબરનો ટેગ લગાવવામાં આવ્યો છે. 2504 કાંગરાને ફરી જીવંત બનાવવામાં આવશે. કિલ્લાની સફાઇ વેળાએ જૂની કોતરણી કરેલા સ્તંભ, સ્તૂપ મળી આવ્યા છે. જે નમૂના પરથી આબેહૂબ કોતરણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો