શ્રદ્ધાંજલી:જૂનાગઢમાં આર્ય સમાજ દ્વારા દયાનંદ સરસ્વતીના નિર્વાણ દિને શ્રદ્ધાંજલી અપાશે

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહાન સમાજ સુધારક અને આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીના 137માં નિર્વાણ દિને જૂનાગઢ અાર્ય સમાજ દ્વારા શ્રદ્ધાંજલી, દિવાળી - શારદીય નવસસ્યેષ્ટિ યજ્ઞ અને નવ વર્ષ અભિનંદન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 15 નવેમ્બર રવિવારના સાંજના 5 થી 6:30 સુધી આર્ય સમાજ ખાતે યોજાશે તેમ પ્રમુખ પ્રવિણાબેન વાઘેલા, મંત્રી કાન્તીભાઇ કિકાણીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...