તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રધ્ધાંજલી:જૂનાગઢનાં ઊમાધામ ગાંઠીલામાં કેશુબાપાને શ્રધ્ધાંજલી અપાઈ

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના ગાંઠીલા ઉમિયા મંદિર ખાતે પાટીદાર સમાજના મોભી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ તેમજ જૂનાગઢ જિલ્લાનાં અગ્રણી ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટી મંડળમાં રહી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સ્વ. બિપીન ભાઈ કનેરિયાને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં નવાં નિમાયેલા જૂનાગઢ જિલ્લાનાં ઊમા યુવા સંગઠનનાં તાલુકા પ્રમુખો, કોર કમિટીનાં યુવા આગેવાનો તેમજ ગાંઠિલા મંદિરના પ્રમુખ વાલજીભાઇ ફળદુ, આગેવાન ટ્રસ્ટી ચેતનભાઈ ફળદુ, નિલેશભાઈ ધુલશિયા, મહેન્દ્ર ભાઈ કાલરિયા તેમજ અન્ય ટ્રસ્ટી મંડળનાં આગેવાનનોની હાજરીમાં યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો