તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક અવેરનેસ:શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે ટ્રાફિક શાખાના સ્ટાફે પેમ્પલેટ વિતરણ કર્યા

જૂનાગઢ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

અકસ્માતોનું પ્રમાણ ઘટે અને શહેરમાં ટ્રાફિક જામ ન થાય તે માટે વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તે જરૂરી છે. ટ્રાફિક નિયમન ભંગના કિસ્સામાં માત્ર દંડ કરવાના બદલે શહેર ટ્રાફિક શાખા દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે પ્રયાસો કરાયા હતા. શહેર ટ્રાફિક શાખાના ટ્રાફિક પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં પેમ્પલેટ વિતરણ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરી અવેરનેસ લાવવા પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો