તપાસ:તળાવમાં ડુબી જતા યુવાનનું મોત નિપજ્યું

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માળિયાનાં શાંતિપરાનાં યુવાનનાં મોતથી પરિવારમાં શોક, પોલીસે તપાસ આદરી

માળિયાનાં શાંતીપરા ગામે રહેતા યુવાનનો પગ લપસતા તળાવનાં પાણીમાં પડી જતા જેનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માળિયાનાં શાંતીપરા ગામે રહેતા રૂપેશભાઈ નારણભાઈ સોલંકી (ઉ.વ.25)નો 16 નવેમ્બરનાં બપોરનાં સમયે તળાવનાં કાંઠે અચાનક પગ લપસી જતા જેનું તળાવનાં ઉંડા પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...