તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ત્રીજા તબક્કાની પરીક્ષાની તૈયારી કરવામાં આવી રહી છે. 29 ડિસેમ્બર-મંગળવારથી પોસ્ટ ગ્રેજ્યુએટ સેમેસ્ટર 3ની એમએ, એમએસડબલ્યુ, એમકોમ, એમએડ, એમએસસી, એલએલએમ, એમઆરએસ વગેરેની પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા કુલ 11 કેન્દ્રોમાં લેવામાં આવશે જેમાં 2,078 છાત્રો પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. દરમિયાન હાલ બીજા તબક્કાની ચાલતી પરીક્ષાના ચોથા દિવસે 30,044 માંથી 582 છાત્રો ગેરહાજર રહ્યા હતા. જ્યારે જૂનાગઢ અને સુત્રાપાડા ખાતે કોર્પોરેટ એકાઉન્ટ અને ઇંગ્લીશ વિષયમાં કુલ 3 કોપી કેસ નોંધાયા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.