તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન ગગડીને 15.6 ડિગ્રીએ પહોંચી જતા ઠંડીની અસર વર્તાઇ રહી છે. દરમિયાન હજુ 3 દિવસ ઠંડીનું પ્રમાણ જળવાઇ રહેશે બાદમાં પારો વધુ નીચે ઉતરે તેવી સંભાવના હોય ઠંડીનું જોર વધશે. સાથે 3 દિવસ પવનની ઝડપ પણ રહશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શુક્રવારે લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રીએ પહોંચી જતા મોડી રાતથી લઇને બપોર સુધી ઠંડીની લહેર જોવા મળી હતી.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.