તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોને રાહત:રેલ્વે સ્ટેશન પાછળનો બસ સ્ટેન્ડ સુધીનો રોડ નવો બન્યો, રોડ પરથી પસાર થતા અનેક સોસાયટીના લોકોને રાહત મળશે

જૂનાગઢ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જૂનાગઢના રેલવે સ્ટેશન પાછળથી પસાર થતો બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો નવો બનતા આ રોડ પરથી પસાર થતા અનેક વાહન ચાલકોને રાહત મળી છે. આ અંગે મધુર સોશ્યલ ગૃપના સલીમભાઇ ગુજરાતીએ જણાવ્યું હતું કે, આ રોડ રિપેર કરવા રેલવે તંત્રને અનેક વખત રજૂઆત કરાઇ હતી.

બાદમાં ધારાસભ્ય ભીખાભાઇ જોષીને પણ રજૂઆત કરાઇ હતી. આ રજૂઆતોને દિવ્ય ભાસ્કરે સ્થાન આપ્યું હતું.આ અંગેના અહેવાલો પ્રસિદ્ધ કરી લોકોની સમસ્યાને રેલવે તંત્ર સુધી પહોંચાડી હતી. બાદમાં રેલવે તંત્રએ તાબડતોબ કામગીરી કરી રોડ નવો બનાવી આપતા આ રોડ પરથી પસાર થતા અનેક વાહન ચાલકોને રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો