તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહન ચાલકોને હાલાકી:કોડીનાર તાલુકાના મિતિયાજ-મજેવડીનો રસ્તો અદ્ધરતાલ

ડોળાસા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રોડમાં ગાબડાથી લોકો પરેશાન, નવો રોડ બનાવવા માંગ

ડોળાસાના મિતિયાજથી મજેવડી સુધીના રોડની હાલત અતિ બિસ્માર હોવાને કારણે વાહન ચાલકોમાં ભારે પરેશાની જોવા મળી રહિ છે. જ્યારે કોડીનાર-મિતિયાજ રોડ છેલ્લા 3 વર્ષથી તદ્દન ભંગાર અવસ્થામાં છે. માત્ર ત્રણ કી.મી.ના આ રોડની બિસ્માર હાલતના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

રોડમાં અડધા થી એક ફુટના ખાડાઓની હારમાળા સર્જાઈ છે. મોટા પ્રમાણમાં ખાડોઓના લીધે વાહનમાં બિજો ગીયેર બદલતો ન હોવાથી વાહન ચાલકોની કથળી હાલત સામે તંત્રના આખ આડા કાન. જ્યારે આ રોડના લીધે મિતિયાજ-ડોળાસાનું અંતર 10 કી.મી. ઓછું પરંતુ રોડની અવદશાને કારણે જરૂયીઆતમંદ લકો જ આ રોડનો ઉપયોગ કરે છે. જ્યારે મોટા ભાગના વાહન ચાલકો કોડીનાર ફરીને અને અમ્ય રોડનો ઉપયોગ કરે છે. જેના કારણે મિતિયાજ-મજેવડી રોડ સત્વરે નવો બનાવવા લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો