તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારાવાર:જૂનાગઢ રેલવેના આરપીએફ જવાને માનસિક અસ્થિરને હોસ્પિટલે ખસેડ્યો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના રેલવે સ્ટેશન પર એક માનસિક બિમાર વ્યક્તિ આવેલ હોવાની આરપીએફના હેડ કોન્સ્ટેબલ દોલતસિંહને જાણ થતા તેમણે ઇન્સ્પેકટર યશવંતકુમાર શર્માને જાણ કરી હતી. બાદમાં કોન્સ્ટેબલ કાનાભાઇ ભુવાને મોકલી આપેલ હતા. કાનાભાઇ ભુવાએ કરેલી તપાસ દરમિયાન બિમાર વ્યક્તિના પત્નિ આવી ગયા હતા અને જણાવ્યું હતું કે,

તેમના પતિનું નામ શૈલેન્દ્રકુમાર સિંહા છે, જે જેતલસર મુખ્યાલયના પેસેન્જર ગાર્ડ છે. તેમના પિતાનું અવસાન થતા માનસિક રીતે અસ્થિર થઇ ગયા છે. બાદમાં કાનાભાઇ ભુવાએ તેમને ભોજન કરાવી રાત્રીના 11 વાગ્યે 108 મારફતે સિવીલમાં સારવાર અર્થે દાખલ કરાવી માનવતાનું કાર્ય કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો