તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધંધુસરના જુગારીને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દેવાયો

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વંથલીના ધંધુસર ગામે રહેતો મોહન કરશનભાઇ ચાંડેલા સામે જુગારધારાના ચાર ગુના નોંધાયા હતા. દરમિયાન રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.કે.ગોહિલ અને સ્ટાફે પાસા દરખાસ્ત તૈયાર કરતા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીએ પાસાનું વોરન્ટ ઇશ્યુ કર્યુ હતુ. દરમિયાન એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી, આર.કે. ગોહિલ, પીઅેસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે સુરત જેલમાં મોકલી દીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser