તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:મનપાના પ્રથમ માળે આવેલ ફિલ્ટર પ્લાન બંધ હાલતમાં

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓને પાણી પીવા નીચે જવું પડે છે

જૂનાગઢ મહાનગરપાલીકાના પ્રથમ માળે આવેલો ફિલ્ટર પ્લાન્ટ લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે ખાસ કરીને કર્મચારીઓ તેમજ અરજદારોને પાણી પીવા માટે નીચે જવું પડે છે. મનપાના અનેક પદાધિકારીઓની ઓફિસમાં તો મિનરલ વોટરની બોટલો મંગાવાય છે માટે તેમને તો ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય તો પણ અસર થતી નથી. પરંતુ બહારગામથી આવેલા અરજદારોને તેમજ મનપાના અનેક કર્મચારીઓની હાલાકી વધી જાય છે. ત્યારે આ ફિલ્ટર પ્લાન્ટ સત્વરે ચાલુ કરાવે તેવી કર્મચારીઓ, અરજદારોમાંથી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો