તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝળહળી ઉઠ્યું જૂનાગઢ:પ્રકાશનાં પર્વની જૂનાગઢમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રકાશનાં પર્વની જૂનાગઢમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. શનિવારે બપોર બાદ દિવાળી પર્વ શરૂ થયો હતો. તેની સાથે જ લોકોએ ફટાકડા ફોડી દિવાળી પર્વનાં વધાંમણા કર્યા હતા. જે જૂનાગઢમાં મોડી રાત્રી સુધી ફટાકડા ફુટતા રહ્યા હતા. આકાશ રંગબેરંગી પ્રકાશનાં કલરથી ઝળહળી ઉઠ્યું હતું. કોરોના જેવી મહામારી બાદ લોકોએ ઉત્સાહભેર દિવાળી પર્વની ઉજવણી કરી હતી.

 • નવા વર્ષનાં 33 ટકા અકસ્માતની ઘટના વધશે
 • દિવાળી પર્વમાં અકસ્માતની 100 ઘટના બની
 • 108માં સરેરાશ રોજનાં 60થી 65 કેસ હોય છે જે દિવાળીમાં 90એ પહોંચી જાય
 • જિલ્લામાં 108ની 13 ગાડી અને 60 કર્મચારીઓ ખડેપગે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો