અનોખી રીતે દીપાવલી પર્વની ઉજવણી:જૂનાગઢના પરિવારે મહિલાઓનુ પૂજન કરી દીપાવલી ઉજવી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતાઃ, મતલબ જ્યાં નારીઓની પૂજા થાય છે, માન સન્માન જળવાય છે તે ઘરમાં દેવતાઓનો વાસ હોય છે. ત્યારે સંસ્કૃત ભાષાના આ શ્લોકને જૂનાગઢના કોટેચા પરિવારે આત્મસાત કરી લીધો છે.

દિપાવલીના દિવસે સામાન્ય રીતે લક્ષ્મીજીનું પૂજન કરાતું હોય છે. જોકે, જૂનાગઢમાં ઘરની મહિલાઓનું પૂજન કરી અનોખી રીતે દીપાવલી પર્વની ઉજવણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...