તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ઝાડ પરથી લપસી જતાં ખેડૂતનું મોત

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોરવાડમાં ભવાની માતાના પગલાં પાસે વાડી ધરાવતા દેવશીભાઇ ખીમાભાઇ પરમાર (ઉ. 65) ગત તા. 4 ડિસે.ના રોજ બપોરે 4 વાગ્યાના અરસામાં પોતાની વાડીએ દેશી બાવળના ઝાડ પર ચઢી ગાયનો ચારો પાડતા હતા. એ વખતે તેમનો પગ લપસી જતાં તેઓ જમીન પર પટકાતાં માથા પર ઇજા પહોંચી હતી. આથી તેમને સારવાર માટે વેરાવળ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો