તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:ડી-8 સિંહણે 3 બચ્ચાંને જન્મ આપ્યો

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં રહેલી ડી-8 સિંહણને ધારીથી લાવવામાં આવેલા સિંહ થકી 3 બચ્ચાં જન્મ્યા હતા. બચ્ચાં હાલ ઝૂની ટીમની દેખરેખ હેઠળ છે. દરમિયાન આ સાથે છેલ્લા દોઢ વર્ષમાં સક્કરબાગમાં જન્મેલા સિંહની સંખ્યા 40 થઇ છે. જેમાં વર્ષ 2020માં 26 સિંહબાળનો જન્મ થયો હતો. જ્યારે 2021માં અત્યાર સુધીમાં 14 સિંહ બાળનો જન્મ થયો છે.

અન્ય સમાચારો પણ છે...