તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:ચોરવાડ નગરપાલિકાનું વર્ષ 2021-22નું બજેટ મંજૂર કરાયું

ચોરવાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચોરવાડ નગરપાલિકાની સામાન્ય સભામાં 21 સભ્યો હાજર રહ્યા હતા

ચોરવાડ નગરપાલીકાની સામાન્ય સભાનું ગીર-સોમનાથના ધારા સભ્યો વિમલ ચુડાસમાની અધ્યક્ષતા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા દરમ્યાન વર્ષ 2021-22નું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

ચોરવાડ નગરપાલિકાની સામાન્યસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલીકાના પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાં તેમજ સદ્દસ્ય અને ગીર-સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાંના અધ્યક્ષસ્થાને મળી હતી. સભામાં કુલ 24 સદસ્યો પૈકી 21 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચોરવાડ શહેરમાં લોક ઉપયોગી વિકાસના કાર્યો ચાલુ રહે તે માટે રૂ.19,22,93,400નું બજેટ મંજુર કરવામાં આવ્યું જેની સામે અંદાજીત ખર્ચ રૂ.19,08,55,900 થતા રૂ.14,37,500નું પુરાંત વાળું બજેટ હાજર સભ્યોના સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો