ક્રાઇમ:માઢ ગામે ડુબેલા 3 પૈકી એકની લાશ મળી

​​​​​​​ડોળાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડોળાસાનાં માઢ ગામે ડુબેલા કાજરડીનાં ત્રણ યુવાનો પૈકી એનડીઆરએફને રોહિતની લાશ મળી હતી. જયારે નદીમાં પુર આવી જતાં શોધખોળની કામગીરી અટકાવી દેવાઇ હતી. હજુ બે ની શોધખોળ પાણી વિસરતા કરાશે.

અન્ય સમાચારો પણ છે...