તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:જૂનાગઢમાં યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના મુબારકબાગમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને થઇ હતી. આથી બી ડિવીઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે મૃતકની ઓળખ કરતાં તે પંચેશ્વર પાસેના રોહિદાસપરામાં રહેતો અજય પોપટભાઇ મકવાણા (ઉ. 19) હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે તેના પરિવારને જાણ કરી હતી. અને અજયના મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમ માટે જામનગર મોકલી આપ્યો હતો. બનાવની તપાસ બી ડિવીઝન પોલીસ ચલાવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો