તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:7 માસથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક

વિવિધ ગુનાના ફરાર આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા સૂચના અપાઇ હતી. બાદમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટીના માર્ગદર્શનમાં પેરોલ ફર્લો સ્કોડના પ્રદિપભાઇ ગોહિલ, રમેશભાઇ માલમ, સંજયભાઇ વઘેરા, સંજયભાઇ ખોડભાયાએ ખાસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમિયાન જૂનાગઢ જેલમાંથી જામીન મેળવી 7 માસથી ફરાર થયેલ વિસાવદરના મોણપરીનો આરોપી પ્રેમજી દેવજીભાઇ પરમાર તેના ઘરે હોવાની બાતમી મળતા તેને ઝડપી લઇ જેલ હવાલે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો