તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શનિવારથી ત્રિ દિવસિય 73મું વાર્ષિક નિરંકારી સંત સમાગમ વર્ચ્યુઅલ રૂપમાં યોજાશે

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના આશિર્વાદ સાથે 73 મું વાર્ષિક ત્રિ દિવસીય નિરંકારી સંત સમાગમ શનિવાર 5 ડિસેમ્બરથી શરૂ થશે. આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લેતા સંત સમાગમ વર્ચ્યુઅલ રૂપે યોજાશે જેને વિશ્વના લાખ્ખો ભક્તો ઘર બેઠા નિહાળી શકશે. આ કાર્યક્રમનું પ્રસારણ નિરંકારી મિશનની વેબસાઇટ પર 5 થી 7 ડિસેમ્બર દરમિયાન સાંજના 5:30 થી રાત્રીના 9 વાગ્યા સુધી પ્રસારિત કરાશે. આ તકે સંત સમાગમના વર્ચ્યુઅલ કાર્યક્રમનો લાભ લેવા વેરાવળ ઝોન 29 એના જોનલ ઇન્ચાર્જ ભગવાનદાસજી સોનૈયા અને જૂનાગઢ સંત નિરંકારી મંડળના અનિલભાઇ તલવાનીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો