તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્નકૂટ:સ્વામિનારાયણ ગુરૂકુલે રવિવારે 1,110 કિલો સામગ્રીનો અન્નકૂટ, 70 હરિભક્તો 7 દિવસથી કરી રહ્યા છે તૈયારી

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના કોલેજ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા અન્નકૂટનું ભવ્ય આયોજન કરાયું છે. 15 નવેમ્બર રવિવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી આ અન્નકૂટના હરિભક્તો દર્શન કરી શકશે. આ અંગે શાસ્ત્રી હરિનારાયણદાસજી સ્વામિએ જણાવ્યું હતું કે, છેલ્લા 7 દિવસથી 70 જેટલા હરિભક્તો અન્નકૂટની તૈયારીમાં લાગી ગયા છે. અન્નકૂટમાં 100 કિલો મોહનથાળ,100 કિલો અડદિયા, 100 કિલો અમૃતપાક,100 કિલો મોતિયા લાડુ, ફ્રાઇમ મળી 270 કિલો સહિત કુલ 1,110 કિલો સામગ્રી વપરાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો