નયનરમ્ય નજારો:ગીરનારની ગોદમાં આવેલું સુદર્શન તળાવ

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગીરનારની ગોદમાં આવેલા સુદર્શન તળાવ, - Divya Bhaskar
ગીરનારની ગોદમાં આવેલા સુદર્શન તળાવ,

ભવનાથ તળેટીમાં સુદર્શન તળાવ આવેલું છે. ભારે વરસાદ બાદ તળાવ ભરાઇ ગયું છે. ગીરનારની ગોદમાં આવેલા સુદર્શન તળાવનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. તળાવ ભરાતા ભવનાથ ક્ષેત્રમાં પાણીનાં તળ ઉંચા આવે છે. તેમજ વન્ય પ્રાણીઓને પણ પાણી મળી રહે છે.

જૂનાગઢમાં 45 ઇંચ વરસાદ, સિઝનનો 115 ટકા વરસાદ
જૂનાગઢ શહેરમાં સિઝનનો 45 ઇંચ વરસાદ પડી ગયો છે. આ સાથે જૂનાગઢ શહેરમાં સિઝનનો 115 ટકા વરસાદ થયો છે. આ ઉપરાંત જિલ્લામાં સિઝનનો સરેરાશ 46.91 ઇંચ વરસાદ થયો છે અને જિલ્લામાં સિઝનનો 125 ટકા વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...