તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:જવાહર રોડ, એમજી રોડનું કામ શરૂ કરવા મનપામાં રજૂઆત, પુરતું પણી મળે છે, કોઇ ફરિયાદ નથી છત્તાંપાણીની લાઇનનું બહાનું

જૂનાગઢ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
લાંબા સમયથી રોડનું કામ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. - Divya Bhaskar
લાંબા સમયથી રોડનું કામ ન થતાં સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.

જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા જવાહર રોડ અને એમજી રોડનું કામ સત્વરે ચાલુ કરવા માંગ ઉઠી છે. આ અંગે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ વેપારીઓએ મનપાના કમિશ્નરને સંબોધીને ડીએમસી જે.એન. લીખીયાને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવાયું હતું કે શહેરના 37માંથી જવાહર રોડ અને એમજી રોડ એમ માત્ર 2 રોડનું જ કામ શરૂ કરાયું નથી. આ માટે પાણીની લાઇનનું બહાનું બતાવવામાં આવે છે. પરંતુ આ વિસ્તારને પુરતું પાણી મળે છે અને પાણી માટેની કોઇ ફરિયાદ પણ નથી. ત્યારે આ બન્ને રસ્તાનું કામ સત્વરે શરૂ કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો