તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:લોક જાગૃતિ મંચનો સ્નેહ મિલન કાર્યક્રમ મુલત્વી રખાયો

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોક જાગૃતિ મંચ દ્વારા પરંપરાગત દર વર્ષે શહેર સ્નેહ મિલનનું આયોજન કરે છે. પરંતુ વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ જાહેર કાર્યક્રમોનું આયોજન કરવાનું ન કરવાના આદેશને માન આપી શહેર સ્નેહ મિલનનું આયોજન મુલત્વી રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો