તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:જૂનાગઢમાં લાયન્સ કલબ દ્વારા સેવા: 1 હજાર માસ્કનું વિનામુલ્યે વિતરણ કરાયું

જૂનાગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ લાયન્સ ક્લબ રુદ્રાક્ષ દ્વારા તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ ખાતે જીતશે જૂનાગઢ માસ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં 1000 ફ્રી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મેયર, ડે. મેયર, કમિશનર, ડે.કમિશનર, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન તથા મનપાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત બ્રહ્મયુવા સંગઠનના મેમ્બરો સાથે અન્ય સેવાકીય સંસ્થાના 150 મેમ્બરોનું ફ્રી મેડિકલ ચેકઅપ કરી આપવામાં આવ્યું હોવાનું હોસ્પીટલ ઈનચાર્જ રૂપલ લખલાણીની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો