તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમનું આયોજન:સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન, તેજસ્વી તારલા, નવનિયુકત અધિકારીઓનું કરાશે સન્માન

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરદાર પટેલ કર્મચારી મંડળ જૂનાગઢ દ્વારા આગામી દિવસોમાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સંસ્થાના પ્રમુખ હરેશભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ તેમજ ગિર સોમનાથમાં વસતા લેઉવા પટેલ સમાજના તેજસ્વી છાત્રો, નિવૃત્ત કર્મચારીઓ તેમજ નવનિયુક્ત અધિકારીઓનું સન્માન કરવામાં આવશેે. ખાસ કરીને ધોરણ 10, 12 પાસ, આઇઆઇટી તેમજ બીઆઇટીએસની કોલેજમાં અેડમીશન મેળવેલ હોય તેવા અેન્જીનિયરના છાત્રો,એમબીબીએસમાં અેડમિશન મેળવેલ છાત્રો, સીએ પાસ કરેલા છાત્રો તેમજ 2019-20માં વિવિધ પરીક્ષા પાસ કરનારનું સન્માન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો