ક્રાઈમ / મેંદરડાના દેવગઢમાંથી સગીરાનું અપહરણ

Sagira abducted from Devgarh in Mendarda
X
Sagira abducted from Devgarh in Mendarda

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

જૂનાગઢ. મેંદરડા પંથકના દેવગઢ ગામેથી સગીરાનું અપહરણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે અપહરણ કરનાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત  મુજબ,મેંદરડા તાલુકાના દેવગઢ ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને અજાણ્યો શખ્સ  કોઈ લાલચ આપી અપહરણ કરી ગયો હોય આ બનાવની જાણ પરિવારજનોને થતા તેમને મેંદરડા  પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીએસઆઈ એ.બી દેસાઈ ચલાવી રહ્યાં છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી