તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:180 અંધ યુગલોના ખાતામાં રૂ.1 હજાર ટ્રાન્સફર કરાયા

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં અંધ લોકો માટે સતત સેવાકીય પ્રવૃત્તિ કરતી અંધ સર્વોદય મંડળ નામની સંસ્થા દ્વારા લોક ડાઉનના લીધે રોજગાર ગુમાવનાર અંધ પરિણીત દંપતીની મદદ કરાઇ છે. આશરે 180 જેટલા દંપતીના ખાતામાં રૂ.1 હજારની રકમ જમા કરાઇ હતી. આ કાર્યમાં ભાવનગર જિલ્લાના મંત્રી લાભુભાઈ, પ્રજ્ઞાચક્ષુ મહિલા કુંજ તથા અન્ય સક્ષમ અંધ ભાઈઓ- બહેનોએ પણ ફાળો આપી મદદ કરી હતી તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ જહેમત ઉઠાવી હોવાનું એમ.એસ. મેઘનાથીએ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો