તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઐતિહાસિક ધરોહર:રાણકદેવીના મહેલ પાસેથી પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળ્યા, ઉપરકોટમાં ઉત્ખન્ન થાય તો ઘણા અવશેષો બહાર આવે તેવી શક્યતા

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ાણકદેવીના મહેલ પાસેથી પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળ્યા હતા. - Divya Bhaskar
ાણકદેવીના મહેલ પાસેથી પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળ્યા હતા.

ઉપરકોટના જીર્ણોદ્ધારની કામગિરી ચાલી રહી છે ત્યારે તેમાં રાણકદેવીના મહેલની પાસે કામગિરી દરમિયાન પ્રાચીન માટીના વાસણોના અવશેષો મળી આવ્યા હતા. તેમજ અડીકડી વાવ નજીકથી પ્રાચીન પ્રતિમાઓનું કોતરણીકામ કરેલો પીલર પણ મળી આવ્યો હતો. ઉપરકોટના કિલ્લાનું યોગ્ય રીતે ઉત્ખન્ન કરવામાં આવે તો અનેક પ્રાચીન અવશેષો મળી આવવાની પૂરી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...