તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:જૂનાગઢ શહેરમાં ભગવાન રામચંદ્ર અને સીતાની રંગોળી બનાવાઇ

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીનો તહેવાર ભગવાન રામચંદ્રની સાથે જોડાયેલો છે. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ રાવણનો વધ કરી ભગવાન રામચંદ્રજી, સીતા સાથે અયોધ્યા પરત આવ્યા હતા. ત્યારે અયોધ્યાના નગરજનોએ ઘરોને શણગારી, ફટાકડાની આતશબાજી કરી હતી. ત્યારથી દિવાળીનો તહેવાર ઉજવાઇ છે. ત્યારે જૂનાગઢના યોગેશ વડુકરે દિવાળી પર્વે ભગવાન રામ અને સીતાની રંગોળી બનાવી હતી. આ રંગોળીને અનેક લોકોએ નિહાળી યુવા કલાકારની કલાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો