તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને હાલાકી:કણજામાં મીની વાવાઝોડા સાથે વરસાદ, કેરીના પાકને નુકસાન

માણેકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, ધરતીપુત્રોની ચિંતામાં થયો વધારો

છેલ્લા કેટલાક દિવસો થી અસહ્ય ગરમી પડી રહી છે અને રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યોં છે. જેથી ઉનાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે જ વંથલી નજીકના કણજા અને આસપાસના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર 20 મિનિટ થી પણ વધુ વરસાદ પડ્યો હતો. જેથી કેરી,મગ,તલ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્રારા સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...