તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:ખજુદ્રામાં શ્રમિકોને ક્વોરન્ટાઇન કરી દીધા પણ વ્યવસ્થાનો અભાવ

ઊના9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં સ્વચ્છતા તેમજ પાણીની સવલત ન હોવાથી મુશ્કેલી

ખજુદ્રામાં બહારથી આવતા લોકોને શાળામાં જ ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે પરંતુ અહીં પૂરતી સવલત ન હોવાની ફરિયાદો ઉઠી છે.ઊનાના ખજુદ્રા ગામમાં સુરતથી આવેલા શ્રમિકોને સાવચેતીના ભાગરૂપે પ્રાથમિક શાળાની અંદર જ ક્વોરોન્ટાઇન કરવામાં આવે છે પરંતુ અહીં રહેવા-જમવાની પૂરતી સવલત ન હોવાથી આ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

શાળામાં પૂરતી સવલતો ઉભી કરવામાં આવે તેવી માંગ
અત્રે નોંધનીય છે,કે બહારથી આવતા લોકોને જે તે ગામની શાળામાં જ ક્વોરોન્ટાઇન કરવાની સૂચના અપાઇ છે પણ અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેમજ પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી જેથી આ શાળામાં પૂરતી સવલતો ઉભી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.શ્રમિકોએ કહ્યું હતું કે અમારા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો