તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામ:મજેવડીથી સાબલપુર ચોકડી સુધી દબાણો, આડેઘડ રખાતા વાહનો, કેબીનો, રીક્ષાથી ટ્રાફિક જામ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના મજેવડી દરવાજાથી લઇને સાબલપુર ચોકડી સુધીના રસ્તા અને ફૂટપાથો પર દબાણ થઇ ગયા છે. આવા દબાણોના કારણે ટ્રાફિક જામ તેમજ વાહન અકસ્માતો પણ વધી રહ્યા છેે. ત્યારે આ દબાણો દૂર કરાવવા માંગ ઉઠી છે. આ અંગે મળતી વિગત મુજબ મજેવડીથી લઇને સાબલપુર ચોકડી સુધીમાં દબાણો થઇ ગયા છે.

રસ્તામાં આડેધડ રીતે કેબીનો ખડકાઇ ગઇ છે. રિક્ષા વાળા પણ ગમે ત્યાં પાર્ક કરી દે છે.જ્યારે મોટા વાહનો પણ રસ્તામાં જ પાર્ક કરી દે છે. પરિણામે ટ્રાફિક થવા સાથે અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે. વળી, ફૂટપાથ ઉપર પણ દબાણો કરી લેવાયા છે. ત્યારે આ દબાણો દૂર કરાવવા માંગ છે. જ્યારે દોલતપરા ગેઇટનું કામ છેલ્લા 1 વર્ષથી બંધ છે.ત્યારે આ કામપણ વ્હેલી તકે ચાલુ કરાવવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો