તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેટ્રોલીંગ:તહેવારને લઇ પોલીસનું પેટ્રોલીંગ

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિવાળીનો તહેવાર લોકો શાંતિથી ઉજવી શકે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગ,વાહન ચેકીંગ કરાઇ રહ્યું છે. આ ઉપરાંત 16 મુદ્દાની પત્રિકા છપાવી લોકોને સાવચેત રહેવા અને છેતરપિંડી, ચોરી વગેરેથી કઇ રીતે બચી શકાય તેની જાણકારી આપવામાં આવી રહી છે.આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના હેઠળ એ,બી,સી,ભવનાથ, તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકીંગ અને ફૂટ પેટ્રોલીંગ હાથ ધરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો