તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્ક પહેરવા અપીલ:વંથલીમાં પોલીસ, વેપારીઓએ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કર્યું

શાપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફરજીયાત માસ્ક પહેરવા લોકોને સમજાવામાં આવ્યા

છેલ્લા ઘણા દિવસોથી કોરોનાએ કહેર વર્તાવ્યો છે માસ્ક અને સોશ્યલ ડિસ્ટનર્સ જળવાય તેથી વંથલી પી. એસ. આઈ. બી. કે. ચાવડા થતા વેપારી એસોસિએશનના પ્રમુખ કમલેશ કુકરેજા દ્વારા વંથલી શહેરમાં ફરી વેપારીઓ તેમજ લોકોને માસ્ક વિતરણ કરી કોરોના સામે સાવચેતીરૂપે ફરજીયાત માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી હતી.

વંથલી પીએસઆઈ બી. કે. ચાવડાએ જણાવ્યું હતું કે, વેપારીઓને તેમજ લોકોને ફરજીયાત માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી છે. લોકો નહી સમજે તો ના છૂટકે દંડ ફટકારવાની ફરજ પડશે. સાથે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો