તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:જૂનાગઢ-ભેંસાણ હાઈવે ઉપર ખાડા, લોકોના જીવને જોખમ, રજુઆત કરવા છતાં પરિસ્થિતી અેની એ જ, તંત્રના આખઆડા કાન

ભેસાણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોરઠમાં ભારે વરસાદના પગલે મોટ ભાગના રોડ-રસ્તાના ધોવાણ થયા છે. ત્યારે ભેસાણ-જૂનાગઢ હાઈવે પર મસમોટા પ્રમાણમાં ખાડ પડી છે. જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બિમાર માણસોને ઈમરજ્સી સારવાર માટે લઈ જતી વેળાએ રસ્તામાં રામરમી જાય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. આ બાબતે ભેસાણના સરપંચ અને યુનીયના પ્રમુખ ભુપત ભાયાણી દ્વારા અનેકવાર આર.એમ.ડી.ના જવાબદાર અધિકારીઓને કરવામાં આવી હતી.

પરંતું તંત્રના આંખ આડા કાન હોય તેમ માટીથી ખાડા બુરવામાં આવી રહ્યા છે. રોડ પર મસમોટા ખાડા હોવાને કારણે ગંભીર અકસ્માતો થવાનો ભય રહે છે. અગાવ જીવલેણ અકસ્માતો પણ સર્જાયા છે સદ્દનસીબે જાનહાની ટળી છે. આગામી દિવસોમાં રોડનું કામ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો