વિશ્વ ફોટોગ્રાફી દિવસ:ધાર્મિક સ્થળો, વન્યપ્રાણીઓ અને મત્સ્યઉદ્યોગ જેની ઓળખ છે એવા ગીર સોમનાથ જિલ્લાના મહત્વના સ્થળોની તસવીરો

ગીર સોમનાથ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબી સમુદ્ર જેના ચરણ સ્‍પર્શ કરે છે તે જીલ્‍લાની ઓળખ બનેલ જગવિખ્‍યાત સોમનાથ મંદિર - Divya Bhaskar
અરબી સમુદ્ર જેના ચરણ સ્‍પર્શ કરે છે તે જીલ્‍લાની ઓળખ બનેલ જગવિખ્‍યાત સોમનાથ મંદિર
  • જિલ્લાના એવા સ્થળો કે જ્યાં આવતા પ્રવાસીઓ તસવીર ખેંચાવાનું ભૂલતા નથી

આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ છે ત્યારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાને ભૂલી ના શકાય. વાત સોમનાથ મંદિરની હોય, ગીર જંગલની હોય કે પછી હોય જમજીરના ધોધની. અહીંની તસવીરો હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે. ત્યારે આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિતે અહીં જોઈએ આવી જ કેટલીક તસવીરો....

પ્રખ્‍યાત જમજીર ઘોઘ
પ્રખ્‍યાત જમજીર ઘોઘ
ઉના નજીક દેલવાડા ખાતે આવેલ ઝુલતા મિનારો
ઉના નજીક દેલવાડા ખાતે આવેલ ઝુલતા મિનારો
બંદરમાં ચાલતી નવી ફીશીગ બોટ બનાવવાની કામગીરી
બંદરમાં ચાલતી નવી ફીશીગ બોટ બનાવવાની કામગીરી
જેની ઓળખ વિશ્વમાં પ્રખ્‍યાત છે તે ગીર ગાય
જેની ઓળખ વિશ્વમાં પ્રખ્‍યાત છે તે ગીર ગાય
ગીર જંગલમાં વિહરતા વન્‍યપ્રાણીઓ
ગીર જંગલમાં વિહરતા વન્‍યપ્રાણીઓ
સીદી બાદશાહના ઘમાલ નૃત્‍ય
સીદી બાદશાહના ઘમાલ નૃત્‍ય
શિંગોડા નદીના કાંઠે આવેલ રૂદ્રેશ્વર મહાદેવનું મંદિર
શિંગોડા નદીના કાંઠે આવેલ રૂદ્રેશ્વર મહાદેવનું મંદિર
સાણા ખાતે આવેલ પ્રથમ સદીની 60 જેટલી ગુફાઓ....
સાણા ખાતે આવેલ પ્રથમ સદીની 60 જેટલી ગુફાઓ....
સોમનાથ મંદિરને જોડતો વેરાવળનો ફોરલેન બાયપાસ હાઇવે
સોમનાથ મંદિરને જોડતો વેરાવળનો ફોરલેન બાયપાસ હાઇવે
ગીર જંગલ નજીક આવેલ પ્રખ્‍યાત તુલસીશ્‍યામ મંદિર
ગીર જંગલ નજીક આવેલ પ્રખ્‍યાત તુલસીશ્‍યામ મંદિર
ગીર જંગલમાંથી પસાર થતા માર્ગની તસ્‍વીર
ગીર જંગલમાંથી પસાર થતા માર્ગની તસ્‍વીર

તસ્‍વીરો : રવિ ખખ્‍ખર, વેરાવળ