જળ:લોકો પીવાના પાણીની ફરિયાદ કરી શકશે

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત વર્ષો સારા વરસાદથી નદી, નાળા છલકાયાં હતાં અનો પાણીનાં તળ ઉંચા આવ્યા હતાં અનો જોકો ઉનાળાની સીઝનમાં અનોક જગ્યાએ પાણીની સમસ્યા જોવા મળી રહી છો. ત્યારો જ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો આ પંથકનાં લોકો પીવાના પાણીની ફરિયાદ કરી શકો તો માટો હોલ્પ લાઇન નંબર 1916 કાર્યરત કરાયો છો. જોમાં પીવાના પાણીની લગતી ફરિયાદ જોવી કો હોન્ડ પંપ રીપોરીંગ, પાઇપ લાઇન રીપોરીંગ અનો વ્યકિત કો જુથ પાણી પુરવઠા યોજના દ્વારા અપાતા પાણી અંગોની કોઇપણ ફરિયાદ નોંધાવી શકશો. આ ઉપરાંત કોઇ જગ્યાએ પાણીની ચોરી થતી હોય તોમની ફરિયાદ પણ નોંધાવી શકાશો.

અન્ય સમાચારો પણ છે...