વાઇલ્ડ લાઇફ વિક:સરદારબાગ વન વિભાગની ઓફિસની દિવાલમાં ચિત્રો બનાવાયા

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

2 થી 8 ઓક્ટોબર વાઇલ્ડ લાઇફ વિકની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ ઉજવણીને લઇને સરદાર બાગ સ્થિત વન વિભાગની ઓફિસની દિવાલમાં વન્ય પ્રાણીઓના ચિત્રોનું પેઇન્ટીંગ કરવામાં આવી રહ્યું છે. લોકોમાં વન્ય પ્રાણીની ઓળખ અને તેની સુરક્ષા અંગે જાગૃત્તિ લાવવા આ ચિત્રો દોરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...