તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:12 ડિસેમ્બરથી ઓનલાઇન કામગીરી બંધની ચિમકી

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રાથમિક શિક્ષકોના પ્રશ્નો નહી ઉકેલાય તો
 • પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની જિલ્લા કલેકટરને રજૂઆત

પ્રાથમિક શિક્ષકોના 4,200 ગ્રેડ પેના મામલે દોઢ વર્ષની રજૂઆત બાદ પણ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. એચટાટ મુખ્ય શિક્ષકોના આરઆર અને ઓવર સેટ અપ અંગે પણ કોઇ નિર્ણય કરાયો નથી. ત્યારે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કોર કમિટીની ઓનલાઇન બેઠક મળી હતી. આ બેઠકમાં થયેલા નિર્ણય મુજબ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે. હવે 8 ડિસેમ્બરે દરરોજના 50 શિક્ષકોની સંખ્યામાં ગાંધીનગર ખાતે ઘરણાં કરવામાં આવશે અને 12 ડિસેમ્બરથી તમામ ઓનલાઇન કામગીરીના બહિષ્કાર કરવાની પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, જૂનાગઢના સુરેશભાઇ ખુમાણ, મંત્રી શ્યામલ શુકલ અને સંગઠન મંત્રી પરબતભાઇ ચાંડેરાએ ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો