તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોગ ટ્રેનીંગ:જૂનાગઢમાં એક મહિનાની યોગ ટ્રેનીંગનો કરાયો પ્રારંભ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યોગ ટ્રેનીંગ માટે 150 લોકોએ નામ નોંધાવ્યો
 • હાલ 40 ને તાલીમ, શિબીર કરે તો માનદ વેતન

જૂનાગઢમાં યોજાનારી 1 મહિનાની યોગ તાલીમનો 27 ડિસેમ્બર- રવિવારથી પ્રારંભ થયો છે. આ અંગે જૂનાગઢ જિલ્લા યોગ કોચ પ્રતાપચંદ્ર થાનકીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનર તૈયાર કરવા બોર્ડ તરફથી નિમાયેલા કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.

1 માસની તાલીમ છે, જે પૂર્ણ કર્યા બાદ સર્ટિફિકેટ અપાશે. જો સર્ટિફિકેટ મેળવનાર યોગ શિબીર કરશે તો સરકાર માનદ વેતન પણ આપશે. હાલ 150 એ નામ નોંધાવ્યા છે, જ્યારે 40ને તાલીમ અપાઇ રહી છે. આ તકે શેરનાથ બાપુ તેમજ રાજ્ય યોગ બોર્ડના અધિકારીઓની પણ ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો