તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સક્કરબાગ ખુલ્યું:પ્રથમ દિવસે 1032 પ્રવાસી આવ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

2 એપ્રિલથી મુલાકાતીઓ માટે બંધ કરાયા બાદ 76 દિવસ પછી 17 જૂનથી સક્કરબાગને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પ્રથમ દિવસે 1,032 પ્રવાસીઓએ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી જેના કારણે ઝૂને 30,000થી વધુની આવક થઇ હોવાનું આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...