તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુનો:લાયસન્સ વિના ફટાકડા વેચનાર 2 સામે ગુનો

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના દિવાન ચોકમાંથી પોલીસે એક દુકાનમાંથી રૂ. 2415 ની કિંમતના ફટાકડા રાખ્યા હતા. પણ તે માટે લાયસન્સ નહોતું. આથી પોલીસે અતિતભાઇ મહેશભાઇ વેકરિયા સામે ગુનો નોંધ્યો હતો. એજ રીતે દોલતપરાના મસ્તરામ ચોકમાં પણ લાયસન્સ વિના ફટાકડા વેચનાર હબીબભાઇ ઈસ્માઇલભાઇ ધાનાણી પાસેથી પોલીસે રૂ. 485ની કિંમતના ફટાકડાનો જથ્થો કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો