તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:પ્રથમ 2 દિવસ સુધી એકપણ પાર્ટીના સભ્યે ઉમેદવારી ફોર્મ રજુ ન કર્યા

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1 થી લઇને 6 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવાના છે

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 6 અને 15ની યોજાનાર પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ કરી દેવાયું છે. જોકે, પ્રથમ 2 દિવસ સુધીમાં એકપણ પાર્ટીના સભ્યોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા નથી. આ અંગે મળતી વિગત મુજબ વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હાસાનંદભાઇ નંદવાણી અને વોર્ડ નંબર 15ના કોર્પોરેટર ડાયાભાઇ કટારાનું અવસાન થતા પેટા ચૂંટણી યોજાનાર છે. દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. આમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1 થી લઇને 6 ફેબ્રુઆરી સુધી ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરવાના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો