સરકારના કડક નિયંત્રણો:કોરોના સંક્રમણ અટકાવવા જૂનાગઢ શહેરમાં રાત્રી કર્ફ્યુનો સમય વધારાયો, હવે રાત્રે 10થી સવારના 6 સુધી કર્ફ્યુ

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

કોરોનાના કેસોમાં સતત વધારો થતાં જૂનાગઢ શહેરમાં રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. 8 તારીખથી જૂનાગઢ શહેરમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં રહેશે.

સરકારની નવી ગાઈડલાઈન જાહેર...
ધો. 1 થી 9 ના ક્લાસ 31 મી સુધી બંધ કરાયા
શિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે.
10 શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યૂ.
દુકાનો રાત્રે 10 સુધી જ ખુલ્લી રાખી શકાશે.
હોટલ, રેસ્ટોરન્ટ રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે.
હોટલ, રેસ્ટોરન્ટને 75 ટકા ક્ષમતા સાથે જ મંજૂરી.

અન્ય સમાચારો પણ છે...